તારાપુર તાલુકા પંચાયત મિટીંગ

તારાપુર તાલુકા પંચાયત માં વી ગ્રામ સોફ્ટવેર વિશે માહિતી આપવા માટે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું અને તેમાં મોટી સંખ્યામાં તલાટી મિત્રો હાજર રહીને ગ્રામ પંચાયત સોફ્ટવેર વિશે માહિતી મેળવી. તથા તારાપુર તાલુકા ના દરેક ગામમાં વિગ્રામ સોફ્ટવેર વસાવી લેવો તેવી દરખાસ્ત કરવામાં આવી.

Purchase Now