માંડવી તાલુકા પંચાયત માં TDO સાહેબ ની હાજરીમાં માંડવી તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ ને V GRAM ની માહિતી આપતી અમારી ટીમ

કચ્છ ભુજ જીલ્લાના માંડવી તાલુકા પંચાયત માં તલાટીશ્રીઓ ની અઠવાડિક મિટિંગમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ ની હાજરી માં માંડવી તાલુકાના તલાટીઓને અમારા ગ્રામપંચાયત સોફ્ટવેર V GRAM ની રજૂઆત કરી અને સોફ્ટવેર વિષે માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.

Purchase Now