ભુજ જીલ્લા પંચાયતમાં જીલ્લાના T.D.O., D.D.O. તથા TCM ની હાજરી માં V GRAM વિષે મિટિંગ યોજાઈ

ભુજ જીલ્લા પંચાયત માં ભુજ જીલ્લાના તમામ તાલુકા પંચાયત અધિકારીઓ તથા બીજા મહાનુભાવો ની હાજરી માં અમારી ટીમ ને V GRAM નો વિચાર રજુ કરવાની પરવાનગી મળેલી. તમામ અધિકારીઓ એ આ સોફ્ટવેર ને ગ્રામપંચાયત ને ડીજીટલ વર્લ્ડ સાથે જોડવામાં અતિ ઉપયોગી સોફ્ટવેર બતાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.

Purchase Now