Blog

તારાપુર તાલુકા પંચાયત મિટીંગ

તારાપુર તાલુકા પંચાયત માં વી ગ્રામ સોફ્ટવેર વિશે માહિતી આપવા માટે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું અને તેમાં મોટી સંખ્યામાં તલાટી મિત્રો હાજર રહીને ગ્રામ પંચાયત સોફ્ટવેર વિશે માહિતી મેળવી.…

માંડવી તાલુકા પંચાયત માં TDO સાહેબ ની હાજરીમાં માંડવી તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ ને V GRAM ની માહિતી આપતી અમારી ટીમ

કચ્છ ભુજ જીલ્લાના માંડવી તાલુકા પંચાયત માં તલાટીશ્રીઓ ની અઠવાડિક મિટિંગમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ ની હાજરી માં માંડવી તાલુકાના તલાટીઓને અમારા ગ્રામપંચાયત સોફ્ટવેર V GRAM ની રજૂઆત કરી અને…

ભુજ જીલ્લા પંચાયતમાં જીલ્લાના T.D.O., D.D.O. તથા TCM ની હાજરી માં V GRAM વિષે મિટિંગ યોજાઈ

ભુજ જીલ્લા પંચાયત માં ભુજ જીલ્લાના તમામ તાલુકા પંચાયત અધિકારીઓ તથા બીજા મહાનુભાવો ની હાજરી માં અમારી ટીમ ને V GRAM નો વિચાર રજુ કરવાની પરવાનગી મળેલી. તમામ અધિકારીઓ એ…

ભાવનગરના ઘોઘા તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રી ની સમૂહ ટ્રેઈનીંગ યોજાઈ

ભાવનગર ના ઘોઘા તાલુકાની બધી ગ્રામપંચાયતો ને ડીજીટલ કરવામાં આવી. અને સમૂહ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. ઘોઘા તાલુકાની બધી જ ગ્રામપંચાયત ના તલાટી કમ મંત્રીઓ એ આ મિટિંગ માં…

V ગ્રામ વિષે ઘોઘા તાલુકા પંચાયત વિકાસ અધિકારી સાહેબશ્રી સાથે મુલાકાત

ભાવનગર ના ઘોઘા તાલુકાના TDO (તાલુકા વિકાસ અધિકારી) સાહેબશ્રી સાથે V GRAM વિષે મુલાકાત કરી હતી અને આ સોફ્ટવેર ગ્રામપંચાયત તથા તાલુકા પંચાયત ને કઈ કઈ રીતે ઉપયોગી થઇ શકે…

Purchase Now